Posts

Showing posts from December, 2020

We already have informed you ...! | અમે તો કીધું હતું...!

Image
Corona ... Corona ... Corona ... and vaccine ... vaccine ... vaccine. Apart from these two, no third thing is heard in the whole world right now. And now, for the last few months, we have been hearing the RAAM - DHUN - Corona's vaccine 'coming... coming...'. We don't usually know The Science of Vaccines. So for us, what we can trust on the news in the newspapers is the only true information. Many well-known companies around the world have been started making vaccines for a long time. Simultaneously, Each country Administration is also on foot to vaccinate its people. It is a good thing...! I read a news in big letters in today's newspaper,. "An SMS will be sent on the mobile informing when and where the vaccine is to be given." This news also contains information on the basic arrangements made by our system for vaccination. Again good thing...! But did you read that very small news was also printed in yesterday’s newspaper? It was... "Center ...

દુઃખ ન હોવું.. એટલે સુખી હોવું.. એવું નથી હોતું...

Image
  એક તરફ ‘પ્લસ’ એટલે સુખની ડીગ્રીઓ છે.. ને બીજી તરફ ‘માઈનસ’ એટલે દુઃખની ડીગ્રીઓ હોય છે.. બંને ડીગ્રીઓની વચ્ચે ‘ઝીરો’ આવે છે. આ ‘ઝીરો’ એટલે એકદમ તટસ્થ.. ન તો એમ કહી શકાય કે દુઃખી છું.. ન તો એમ કહી શકાય કે સુખી છું. ‘ઝીરો’ પર ઉભેલા માણસની માનસિકતા આ બંને ડીગ્રીઓ તરફ ઝોક લીધા કરતી હોય છે... એક જ નાનો વિચાર દુઃખ તરફ લઇ જાય, એક જ નાની ઘટના સુખ તરફ પણ લઇ જાય.. પણ અંતે એ વિચાર કે ઘટના એટલી સબળ ન હોય કે ‘ઝીરો’ પર સ્થાયી થઈને બેઠેલા માણસને કોઇપણ એક દિશા તરફ લઇ જઈ શકે... મતલબ ‘ઝીરો’ પર સ્થાયી થઈને બેઠેલા માનવીના જીવનમાં બધું સીધી લીટીમાં ચાલતું હોય છે.. અને સાવ સીધી લાઈન હોય એ ઈ.સી.જી.ની ભાષામાં ડેડ (નિર્જીવ) કહેવાય.. ધીસ સિચ્યુએશન ઇઝ કોલ્ડ ડેડલાઈફ.⁠⁠⁠⁠ દુઃખ ન હોવું.. એટલે સુખી હોવું.. એવું નથી હોતું... એક તરફ ‘પ્લસ’ એટલે સુખની ડીગ્રીઓ છે.. ને બીજી તરફ ‘માઈનસ’ એટલે દુઃખની ડીગ્રીઓ હોય છે.. બંને ડીગ્રીઓની વચ્ચે ‘ઝીરો’ આવે છે. આ ‘ઝીરો’ એટલે એકદમ તટસ્થ.. ન તો એમ કહી શકાય કે દુઃખી છું.. ન તો એમ કહી શકાય કે સુખી છું. ‘ઝીરો’ પર ઉભેલા માણસની માનસિકતા આ બંને ડીગ્રીઓ તરફ ઝોક લીધા કરતી હોય છે... એક જ ન...